આજે ચેન્નાઈ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઇનલ મેચ રમાશે
અમદાવાદમાં કમોસમી વરસાદને કારણે IPL 2023ની ફાઇનલ મેચ રમાઈ શકી ન હતી
આઈપીએલની ફાઈનલ સોમવારે 29મી મેના રિઝર્વ ડે પર રમાશે
ઈતિહાસમાં પહેલીવાર રિઝર્વ ડે પર આઈપીએલની ફાઈનલ મેચ રમાશે
આ વખતે પણ લીગમાં 10 ટીમે ભાગ લીધો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સિવાય દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ IPL ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે
IPL ટ્રોફી પર સંસ્કૃતમાં એક શ્લોક લખાયેલો છે
ટ્રોફી પર 'યાત્ર પ્રતિભા પ્રાપ્નોતિ' શ્લોક લખાયેલો છે
આ શ્લોકનો અર્થ યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત છે
રાહુલ તેવટિયાની પત્નીના જુઓ ખુબ સુંદર ફોટો