અલગ-અલગ રંગના હોય છે ભારતીય પાસપોર્ટ, જોણો કોના માટે કયો પાસપોર્ટ હોય છે

વિદેશ યાત્રા કે બીજા દેશમાં ફરવા જવું હોય તો તેની માટે પાસપોર્ટ ખુબ જ જરુરી છે

ભારતીય પાસપોર્ટ અલગ અલગ રંગના હોય છે જેમાં 3 મુખ્ય રંગના પાસપોર્ટ જોવા મળે છે

ભારતીય પાસપોર્ટ મુખ્ય રીતે મરુન, સફેદ અને ભૂરા રંગના હોય છે

શું તમને ખબર છે કે અલગ અલગ રંગના કેમ હોય છે પાસપોર્ટ ?

ભૂરા રંગનો પાસપોર્ટ સામાન્ય જનતા માટે હોય છે જે કોઈ કામ, પ્રવાસ, શિક્ષણ કે વર્ક પરમિટ પર વિદેશ જઈ રહ્યા હોય

મરૂન કલરનો પાસપોર્ટ સિનિયર અધિકારીઓના હોય છે જેનો મતલબ વિદેશ જવા માટે વિઝાની જરુર નથી

સફેદ રંગના પાસપોર્ટ તેમના માટે હોય છે જે સરકારી કામથી વિદેશ પ્રવાસે જતા હોય આ પાસપોર્ટ સરકારી અધિકારીઓને મળે છે 

ACમાંથી નીકળતા પાણીનો આ રીતે કરી શકાય છે ઉપયોગ