હાલમાં 65માં ગ્રૈમી એવોર્ડનું થયું આયોજન

ફરી એકવાર ગ્રૈમી એવોર્ડમાં વાગ્યો ભારતનો ડંકો 

મ્યૂઝિક કંપોઝર રિકી કેજને ત્રીજીવાર મળ્યું સન્માન

બેંગ્લોરના રિકી કેજએ ત્રીજીવાર જીત્યો ગ્રૈમી એવોર્ડ 

રિકી કેજે એ સ્ટીવર્ટ કોપલેન્ડ સાથે શેયર કર્યો એવોર્ડ 

ડિવાઈન ટાઈડ્સ આલ્બમ માટે મળ્યો ગ્રૈમી એવોર્ડ 

રિકી કેજે વર્ષ 2015 અને 2022માં મોદી સાથે કરી હતી મુલાકાત