ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ખુબ ચર્ચામાં છે

ચહલનો સોશિયલ મીડિયા પર મિસ્ટ્રી ગર્લની સાથે ફોટો વાયરલ થઈ રહ્યો છે

ચાહકો જાણવા માંગે છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે

મિસ્ટ્રી ગર્લનું નામ જેસી ફરવરી છે જે પોર્ટ એલિઝાબેથની રહેવાસી છે

26 વર્ષીય જેસી એક ચેસની ખેલાડી છે

આ ખેલાડી પાસે વર્ષ 2016થી મહિલા આંતરરાષ્ટ્રીય માસ્ટર્સના ખિતાબો છે

જેસી 2 વખત સાઉથ આફ્રિકાની મહિલા ચેસ ચેમ્પિયનશીપ અને એક વખત મહિલા ચેસ ચેમ્પિયનશીપ જીતી ચૂકી છે

ચહલની દુબઈમાં જેસી સાથે મુલાકાત થઈ હતી

ચહલ ગ્લોબલ ચેસ લીગમાં એસજી અલ્પાઈન વોરિયર્સ ફ્રેન્ચાઈઝીના બ્રાન્ડ એમ્બેસેડર છે

ચહલ એક ચેસ ખેલાડી પણ રહી ચૂક્યો છે

પોતાની જાતને જ ગોળી મારવા ઈચ્છતો હતો પ્રવીણ કુમાર, જાણો ઘટનાની હકીકત