ભારતીય ટીમમાં એવા કેટલાક ક્રિકેટર છે. જેમણે પરિણીત મહિલાઓ સાથે લગ્ન કર્યા

આયશા મુખર્જી  શિખર ધવને વર્ષ 2012માં આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. જે એક પરિણીત મહિલા હતી.

આયશાને પ્રથમ પતિથી 2 પુત્રીઓ છે. આયશા શિખરથી 10 વર્ષ મોટી પણ છે. હાલમાં બન્નેના તલાક થઈ ગયા છે.

હસીન જહાં  ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 2014માં હસીન જહાં નામની પરિણીત મહિલા સાથે લગ્ન કર્યા હતા.

મોહમ્મદ શમી અને હસીના જહાં બંન્ને અલગ રહે છે. હસીનાએ પહેલા પતિથી તલાક લીધા હતા

નિકિતા વંજારા મુરલી વિજયે નિકિતા વંજારા સાથે લગ્ન કર્યા હતા. 

નિકિતા વિકેટ કીપર દિનેશ કાર્તિકની પ્રથમ પત્ની હતી. નિકિતા અને કાર્તિકના છુટાછેડા થયા હતા.

ચેતના રામાતીર્થ  દિગ્ગજ ભારતીય સ્પિન બોલર અનિલ કુંબલે પણ એક પરિણીત મહિલા સાથે લગ્ન કર્યા છે. તેનું પત્ની નું નામ ચેતાના છે.

ચેતના સાથે કુંબલે 1999માં લગ્ન કર્યા હતા. હાલમાં બંન્ને ખુશીથી જીવન જીવી રહ્યા છે. .