પહેલા કદાચ જ સાંભળ્યા હશે ભારતીય ક્રિકેટરોના આવા યૂનિક નીકનેમ 

સુનીલ ગાવસ્કર લિટિલ માસ્ટર 

કપિલ દેવ હરિયાણા હરિકેન 

સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર, લિટિલ માસ્ટર, ક્રિકેટના ભગવાન 

સૌરવ ગાંગુલી દાદા, ઓફસાઈડના ભગવાન, કોલકાતાના પ્રિન્સ, દાદા, બંગાલ ટાઈગર 

અનિલ કુંબલે જંબો

રાહુલ દ્રવિડ ધ વોલ 

વીવીએસ લક્ષ્મણ વેરી વેરી સ્પેશલ 

મહેન્દ્રસિંહ ધોની માહી, થાલા, એમએસ, એમએસડી , કેપ્ટન કૂલ

વિરાટ કોહલી ચીકૂ, કિંગ કોહલી

રોહિત શર્મા હિટમેન 

યુવરાજ સિંહ યુવી

ગૌતમ ગંભીર ગૌતી 

શિખર ધવન ગબ્બર 

જસપ્રીત બુમરાહ બૂમ બૂમ

અજિંક્ય રહાણે જિંક્સ

દહીં ભાત એ સાઉથ ઈન્ડિયન વાનગી છે જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

27 ઓક્ટોબર 2023

Pic Credit- TV9 hindi