રોહિત શર્માએ ફાધર્સ ડે પર દીકરી સાથેની તસવીર કરી હતી પોસ્ટ
(Credit: (Players insta and witter)
આ તસવીર સાથે રોહિતે લખ્યું, 'આજે અને દરેક દિવસ હેપી ફાધર્સ ડે'
(Credit: (Players insta and witter)
આ પ્રસંગે કેએલ રાહુલે તેના પિતા અને સસરાને પણ શુભેચ્છા પાઠવી હતી
(Credit: (Players insta and witter)
રાહુલે લખ્યું કે, બંને તેમના જીવનમાં ખૂબ જ છે મહત્વપૂર્ણ
(Credit: (Players insta and witter)
સચિન તેંડુલકરે પણ તેના પિતાની તસવીર શેર કરી અને લખ્યું, 'Miss you baba'
(Credit: (Players insta and witter)
શુભમન ગિલે લખ્યું કે, તે પોતાના પિતાનું મહત્વ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી
(Credit: (Players insta and witter)
ફાધર્સ ડે પર દિનેશ કાર્તિક તેના પિતાને પરિવારનો મજબૂત સ્તંભ બતાવ્યો છે
(Credit: (Players insta and witter)
તિલક વર્માએ પોતાના પિતાને પોતાના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે
(Credit: (Players insta and witter)
વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે લંડનમાં કિર્તન સાંભળ્યું, વાયરલ થઈ તસવીરો, જુઓ Photos