1.  વિરાટના જમણા હાથ પર આજે 12મું ટેટૂ જોવા મળ્યું

2.  વિરાટ કોહલીના ખભાના ભાગ પર ઓમનું ટેટૂ છે

3. કોહલીના હાથમાં જાપાની સમુરાઈ યોદ્ધાનું ટેટૂ

4. કોહલીના આંખ પર 'ગોડ આઈ'નું ટેટૂ જોવા મળે છે

5. કોહલીના ડાબા હાથ પર તેનો ટેસ્ટ ડેબ્યૂ કેપ નંબર છે

6. કોહલીના ડાબા હાથ પર તેનો વનડે ડેબ્યૂ કેપ નંબર છે

7. હાથના પાછળના ભાગમાં તેના માતાના નામનું ટેટૂ

8. હાથના ભાગમાં તેના પપ્પાના નામનું ટેટૂ

9. વિરાટ કોહલીના હાથ પર ભગવાન શિવનું ટેટૂ

10. વિરાટ કોહલીના શરીર પર આદિવાસી ટેટૂ

11. વિરાટ કોહલીના હાથમાં  વૃશ્ચિક રાશિનું ટેટૂ

12. વિરાટ કોહલીના ખભાના ભાગ પર ધાર્મિક મઠનું ટેટૂ