IPL 2023માં  ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ અનેક વખત ચર્ચાનો વિષય બની રહે છે

ગિલે આરસીબીને હાર આપ્યા બાદ ફ્લોન્ટ કરી બોર્ડી

હાઈ-પ્રોર્ટીન ડાઈટ છે શુભમન ગિલની પરફેક્ટનું બોડી રાઝ

ગિલે આ ફોટો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યો છે

શુભમન ગિલ ટુવાલ પહેરીને મિરર સામે પોઝ આપ્યા 

આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

શુભમન ગિલે રવિવારે આરસીબી સામેની મેચમાં પોતાનો ડંકો વગાડ્યો હતો

 ગુજરાતની જીત બાદ RCB પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ

હાલમાં આ બેટ્સમેન પોતાના પ્રદર્શનથી ચર્ચામાં છે

જૈવલિન થ્રોઅર નીરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ