આખરે ક્રિકેટના ગબ્બર શિખર ધવનની ફિલ્મોમાં થઇ એન્ટ્રી
શિખર ધવન એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો
ક્રિકેટર શિખર ધવનની 'ડબલ એક્સ એલ' થી બોલીવૂડમાં એન્ટ્રી
ફોટોમાં શિખર ધવન એક બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે
હુમા કુરેશી અને ધવનના ફોટો વાયરલ થઈ રહ્યા છે
પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાને સીરીઝો પર સીરીઝો જીતાડી છે
શિખર ધવન હવે જલદી મોટી પડદા પર જલવો બતાવશે