ભારતીય ક્રિકેટર રોહિત શર્મા 30 એપ્રિલના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે
રોહિત શર્માનો જન્મ 30 એપ્રિલ 1987 આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો હતો
શાનદાર બેટિગ માટે રોહિત શર્મા જાણીતો છે
રોહિત શર્માએ ક્રિકેટમાં બનાવ્યા છે એકથી એક મોટા રેકોર્ડ
રોહિત શર્મા ODI ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકાવનાર એકમાત્ર ખેલાડી છે
2014માં 33 ચોગ્ગા અને 9 સિક્સ ફટકારીને રોહિત શર્માએ 186 રન બનાવ્યા
ટી 20માં સૌથી વધુ સદી ફટકાવનારી ખેલાડી છે રોહિત શર્મા
રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ચેમ્પિયન બની છે
રોહિત શર્માએ 2007માં ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું
ચાહકો માટે પણ આજનો દિવસ ઉજવણીનો દિવસ છે
Pakistanનો રેકોર્ડ, વનડેમાં 500 વિજય મેળવનારો ત્રીજો દેશ બન્યો