રવિન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા માતાના મઢ પહોંચ્યા

રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે કચ્છના આશાપુરા મંદિરની મુલાકાત લીધી

રિવાબાએ કચ્છના આશાપુરા માતાના મંદિરના દર્શન કરતા ફોટો શેર કર્યા

ફોટોમાં રવિન્દ્ર જાડેજા અને રિવાબા જોવા મળી રહ્યા છે

રવિન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજા આઈપીએલની વિજયી પળે ખૂબ જ ઈમોશનલ થઈ ગયા હતા 

 ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે

 આ પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20Iની સિરીઝ રમાશે

આ પ્રવાસની બીજી ટેસ્ટ 20-24 જુલાઈ વચ્ચે રમાશે

1 મહિના સુધી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ધમાલ મચાવશે

 વેસ્ટ ઈન્ડિઝ-ભારત વચ્ચે ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર, રાત્રે 7.30 કલાકે શરુ થશે

ICC ODI World CUP 2023 શેડ્યુલની જાહેરાત