ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીનો આજે જન્મદિવસ

ઝુલન ગોસ્વામીનો જન્મ 25 નવેમ્બર 1982ના રોજ પશ્ચિમ બંગાળના એક નાનકડા ગામમાં થયો

 ઝુલને પ્રથમ ટેસ્ટ લખનૌમાં ઇંગ્લેંડ વિરુદ્ધ 14-17 જાન્યુઆરી 2002એ રમી હતી

આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સાર્વધિક વિકેટ 355 લેવાનો રેકોર્ડ ઝુલનના નામે 

વનડેમાં 250 તેનાથી વધુ વિકેટ લેનારી દુનિયાની પ્રથમ અને એકમાત્ર મહિલા ક્રિકેટર 

 વર્લ્ડકપમાં સૌથી વધુ 43 વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામ પર

મહિલા ઝુલન ગોસ્વામીએ ક્રિકેટમાં વધુ મેડન ઓવર પણ તેણે જ ફેંકી