જાણો કોણ છે શાર્દુલ ઠાકુરની થનારી પત્ની

ભારતીય બોલર શાર્દુલ ઠાકુર લગ્ન બંધનમાં બંધાશે

27 ફેબ્રુઆરીના રોજ મિતાલી પારુલકર સાથે કરશે લગ્ન

બિઝનેસવુમન છે મિતાલી પારુલકર

ઓલ ધ બેસ્ટ નામની સ્ટાર્ટઅપ કંપની ચલાવે છે મિતાલી

200 જેટલા મહેમાનો લગ્નમાં રહેશે હાજર 

નવેમ્બર 2021માં કરી હતી સગાઈ