બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે તારા

અપ્સરાઓ જેવી સુંદરતા ધરાવે છે તારા

ફેશન-સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે તારા 

હાલમાં એક એડ ફિલ્મમાં જોવા મળી તારા 

આ એડમાં અત્યંત સુંદર લાગી રહી છે તારા 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે તારા 

ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે તારા