અમદાવાદમાં 18-22 ઓક્ટો. દરમિયાન થશે Defence Expo
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થશે એર શો
એરફોર્સ અને આર્મી દ્વારા કરવામાં આવ્યુ રિહર્સલ
રિહર્સલ જોઈ અમદાવાદીઓ થયા મંત્રમુગ્ધ
જાહેર જનતા પણ જોઈ શકશે સેનાનું પરાક્રમ
આગની જવાળાઓ પહોંચી 100થી 150 મીટર ઉપર
સોશિયલ મીડિયા પર વાયરલ થયા રિહર્સલના વીડિયો
જુઓ ભારતીય જવાનોનું શૌર્ય પ્રદર્શન