ભારતીય સેનાએ ચીનને દેખાડ્યો દમ

ભારતીય જવાન જોશ અને ઉત્સાહ સાથે રમ્યા ક્રિકેટ

આ ફોટા પૂર્વ લદ્દાખના ગલવાનના છે

ગલવાનમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયો હતો ટકરાવ

આર્મીએ કહ્યું અમે અશક્યને પણ શક્ય બનાવીએ છીએ

ભારતીય સેનાએ 14000 ફૂટની ઉંચાઈ પર રમી ક્રિકેટ મેચ

ઝીરો ડિગ્રીથી પણ ઓછા તાપમાનમાં પણ જોશ