Attack Helicopter બનશે ભારતીય વાયુસેનાની નવી તાકાત 

લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર્સ તરીકે ઓળખાય છે આ હેલિકોપ્ટર્સ

આતંકી ગતિવિધીઓ પણ પૂર્ણ વિરામ મૂકશે આ હેલિકોપ્ટર્સ

LAC અને LOC પર ચીન- પાકિસ્તાની હરકતો પર નજર રાખશે

95 નવા હેલિકોપ્ટર્સ  ખરીદવામાં આવશે

51.10 ફીટ લાંબું,  15.5 ફીટ ઉંચું છે આ હેલિકોપ્ટર

5800 કિલોના આ હેલિકોપ્ટરમાં 700 કિલો હથિયાર લગાવાશે

આધુનિક હેલિકોપ્ટરમાં રોકેટ, મિસાઈલ અને બમ રખાશે