જેકલીન પર્સનલ લાઈફને કારણે ઘણી લાઈમલાઈટમાં છે
(Credit: jacquelinef143)
મની લોન્ડરિંગ કેસ વચ્ચે જેકલીનનો લેટેસ્ટ લૂક થઈ રહ્યો છે વાયરલ
(Credit: jacquelinef143)
યલો કલરની સાડીમાં જેકલીન ખૂબ જ હોટ લાગી
(Credit: Voompla)
ઘણા લોકોને અભિનેત્રીનો લુક પસંદ આવી રહ્યો છે તો ઘણા તેને ટ્રોલ પણ કરી રહ્યા છે
(Credit: jacquelinef143)
અભિનેત્રી તેની ફિટનેસ અને સુંદરતા માટે જાણીતી છે
(Credit: jacquelinef143)
ટૂંક સમયમાં ફિલ્મ 'રામ સેતુ'માં જોવા મળશે જેકલીન ફર્નાન્ડીઝ
(Credit: jacquelinef143)
જેકલીને 2009માં ફિલ્મ 'અલાદ્દીન'થી કર્યું હતું ડેબ્યૂ
(Credit: jacquelinef143)