ભારતે ઓસ્ટ્રેલિયાની સામે T20 સિરીઝ જીતી

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું

 પ્રથમ મેચમાં હાર્યા બાદ ભારતીય ટીમે સતત બે મેચ જીતી

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 9 વર્ષ પછી પરાજય આપ્યો 

ભારતે 3 મેચની સિરીઝમાં 2-1થી જીતી 

અક્ષર પટેલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવના જોરદાર પ્રદર્શન રહ્યું

આ જીત સાથે ભારતે 2022 માં 21મી T20 મેચ જીતી લીધી