બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે ક્રિકેટર

તેની ફેશન સેન્સ અદભૂત છે

 ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટ્સમેન હરલીન દેઓલ પોતાના ટ્રેડિશનલ લુકથી ચાહકોનું દિલ જીતી રહી છે

ક્રિકેટર તેની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે

સોશિયલ મીડિયા પર ક્રિકેટરના ફોટો ખુબ વાયરલ થાય છે

ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર બેટ્સમેન છે હરલીન દેઓલ 

માત્ર 21 વર્ષની ઉંમરે હરલીને ODI ટીમમાં ડેબ્યુ કર્યું હતું