શુભમન ગિલ છે મોટા ખતરામાં
ગિલ ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર થઈ શકે છે
એક ભૂલ તેમને મોટો ઝટકો આપી શકે છે
વેસ્ટ ઈન્ડિઝ સામે 12 જુલાઈથી ડોમિનિકામાં ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે
શુભમન ગિલ માટે આ સિરીઝમાં રન બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે
કારણ કે જો રન નહિ બનાવે તો તે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે
અત્યાર સુધી શુભમને માત્ર સફેદ બોલની રમતમાં પોતાને સાબિત કર્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં પોતાને સાબિત કરવાનું બાકી છે
ગિલની ટેસ્ટ કારકિર્દીના આંકડા પણ તેની પુષ્ટિ કરે છે
ગિલને વેસ્ટઈન્ડિઝ સિરીઝમાં રનનો ઢગલો કરવો પડશે
આ છે 100 કિલોથી વધુ વજન ધરાવતા ક્રિકેટરો, જુઓ photos