કોલકત્તામાં બીજી વનડેમાં શ્રીલંકા સામે ભારતની 4 વિકેટથી જીત

'ચાઈના મેન' કુલદીપ યાદવ બન્યો મેન ઓફ ધ મેચ 

51 રન આપી લીધી 3 વિકેટ, બેટથી પણ બનાવ્યા રન

મોહમ્મદ સિરાજે 5.4 ઓવરમાં 30 રન આપી લીધી 3 વિકેટ 

ઉમરાન મલિકે 7 ઓવરમાં 48 રન આપીને વીધી 2 વિકેટ 

કેએલ રાહુલ - 64*રન (103)

હાર્દિક પંડયા - 36 રન (53)

શ્રેયસ અય્યર - 28 રન(33)