ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચોની સિરીઝની બીજી મેચ

 સાંજે 7 વાગ્યાથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ  રમાશે

ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને સિરીઝમાં 1-0થી આગળ

 ભારત બીજી મેચ જીતશે તો શ્રીલંકા સામેની આ ચોથી દ્વિપક્ષીય સિરીઝ જીતશે

શ્રીલંકાની ટીમ મેચ જીતીને સિરીઝમાં 1-1થી બરાબરી કરવા માંગશે

શ્રીલંકાની ટીમ આજે રમાનારી મેચમાં ભૂલોને સુધારવા માટે પ્રયાસ કરશે

ભારતીય ટીમ પુણેમાં સિરીઝને પોતાના કબ્જામાં કરી લેવા માટે દમ દેખાડશે

ટીમ ઈન્ડિયાની ટી20 સિરીઝની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે

વાઈસ કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે