ભારતીય ટીમ નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે 3 T20 મેચોની સિરીઝ રમીને કરશે

 ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી 20 મેચની સિરીઝનો આજથી પ્રારંભ

હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ પોતાના નવા વર્ષની શરુઆત કરશે

સૂર્યકુમાર યાદવ ઉપકેપ્ટનની જવાબદારી સંભાળશે

ટી20 ફોર્મેટમાં સૌથી વધારે યુવાનોને જ તક આપવામાં આવી છે

ભારતે પોતાના સીનિયર ખેલાડીઓને આરામ આપ્યો છે

 T20 સિરીઝની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝની પ્રથમ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે