શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચમાં કોહલીને મળ્યો મેન ઓફ ધ મેચ એવોર્ડ

વિરાટ કોહલી -  113 રન (87 બોલ)

રોહિત શર્મા - 83 રન (67 બોલ) 

શુભમન ગિલ - 70 રન (60 બોલ) 

ઉમરાન મલિક- 8 ઓવરમાં 57 રન આપીને 3 વિકેટ

મોહમ્મદ શમી - 7 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ

ભારતીય ટીમે શ્રીલંકા સામે 67 રનથી મેળવી જીત