ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાશે
પ્રથમ વનડે મેચ ગુવાહાટીમાં રમાશે
બંને ટીમો વનડે મેચને લઈ ગુવાહાટી રવિવારે પહોંચી ગઈ છે
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે મેચ 10 જાન્યુઆરીના રોજ રમાશે
ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ODI બપોરે 1:30 વાગ્યે શરૂ થશે
આ પહેલા ભારતીય ટીમે ટી20 સિરીઝમાં શ્રીલંકા સામે 2-1 થી જીત મેળવી છે
ભારતીય ટીમનુ સુકાન હવે નિયમીત કેપ્ટન રોહિત શર્મા સંભાળશે
હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયામાં વનડે ફોર્મેટ માટે વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળશે
વિશ્વકપની તૈયારીઓ માટે મહત્વની સિરીઝ