આ વખતનો પ્રવાસ મહેમાનો માટે નિરાશાજનક રહ્યો છે

ભારતીય ટીમે 2-1 થી વન ડે સિરીઝની પોતાના નામે કરી લીધી 

આ પહેલા ટી20 સિરીઝ પણ ભારતે જીતી હતી

ભારતીય બોલરોના તરખાટથી પ્રવાસી ટીમ 99 રનમાં જ સમેટાઈ ગઈ હતી

100 રનનો લક્ષ્ય ભારતીય ટીમે આસાનીથી પાર કરી ટ્રોફી જીતી

ભારતીય ઓપનર શુભમન ગિલે સૌથી વધુ રન નોંઘાવ્યા

ભારતીય ટીમને આસાના લક્ષ્ય મળ્યુ હતુ