IND vs PAKની મેચમાં કરશો આ 9 કામ તો થશે જેલ !

 13 october2023

PC : PTI

વર્લ્ડ કપ 2023માં ભારત-પાકિસ્તાનની મેચ 14 ઓક્ટોબરના દિવસે અમદાવાદમાં રમાશે

PC : PTI

અમદાવાદ પોલીસે સ્ટેડિયમની આસપાસ આ 9 વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે

PC : PTI

ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ડ્રોન, ક્વાડકોપ્ટર્સ, પાવર્ડ એરક્રાફ્ટ, માઈક્રો લાઈટ એરક્રાફ્ટ પર બેન લગાવવામાં આવ્યો છે

PC : PTI

આ સિવાય સ્ટેડિયમની આસપાસ હૈંગ ગ્લાઈડર્સ, પૈરાગ્લાઈડર્સ, પૈરામોટર્સ, હોટ એર બલૂન અને પૈરાશૂટ પર પ્રતિબંધ    લગાવવામાં આવ્યો છે

PC : PTI

ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન સુરક્ષા માટે કુલ 11 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે

PC : PTI

ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે

PC : PTI

જણાવી જઈએ કે પાકિસ્તાનની ટીમ ભારતને ક્યારેય વર્લ્ડ કપમાં હરાવી નથી શકી

PC : PTI

રોહિત શર્માનો વર્લ્ડ કપમાં રેકોર્ડ સાતમી સદી, વિશ્વ કપમાં ટોપનો શતકવીર બન્યો