હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસન વેલિંગ્ટનના રસ્તાઓ પર મસ્તી કરતા જોવા મળ્યા
હાર્દિક પંડ્યાએ ન્યુઝીલેન્ડમાં રિક્ષા ચલાવી
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો
આ રિક્ષા વેલિગ્ટનમાં ક્રોક્રોડાઈલ બાઈકના નામથી જાણીતી છે
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી20 સીરીઝની તૈયારીમાં વ્યસ્ત
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી ત્રણ મેચની T20 સીરીઝ શરૂ થશે
આ સિરીઝમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી