ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ જુઓ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 નવેમ્બરથી વેલિંગ્ટનમાં T20 સીરીઝ શરૂ થશે
આ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાના સીનિયર પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે
T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં
આ સિરીઝમાં રોહિત, રાહુલ અને કોહલીને આરામ આપવામાં આવ્યો છે
આ સીરિઝ પહેલા બંન્ને દેશના કેપ્ટનોએ ટ્રોફીની સાથે ફોટોશૂટ કરાવ્યું