ન્યુઝીલેન્ડ સિરિઝ પહેલાં ભારતને મોટો ઝટકો

શ્રેયસ અય્યર ઈજાને કારણે ટીમથી બહાર

તેમના સ્થાને રજત પાટીદારને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે

 પીઠની ઈજાને કારણે અય્યર સિરીઝમાંથી બહાર થયો છે

 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ રમાશે

 ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે 3 વન-ડે અને 3 T-20 મેચની સિરીઝ રમવા જઈ રહી છે

ભારત VS ન્યુઝીલેન્ડ વન-ડે સિરીઝ શિડ્યુલ

પહેલી વન-ડે: 18 જાન્યુઆરી, હૈદરાબાદ

બીજી વન-ડે: 21 જાન્યુઆરી, રાયપુર

ત્રીજી વન-ડે: 24 જાન્યુઆરી, ઈન્દોર