ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં શુભમન ગિલે આપ્યું શ્રેષ્ઠ પ્રદર્શન

યુવા ક્રિકેટર ગિલે 3 મેચમાં  ફટકાર્યા 360 રન 

ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં 2 સદી ફટકારી ગિલ બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ

કેપ્ટન રોહિત શર્માએ 3 મેચમાં 1 સદીની મદદથી બનાવ્યા 186 રન 

શાર્દુલ ઠાકુરે 3 મેચમાં  લીધી 6 વિકેટ

કુલદીપ યાદવે 3 મેચમાં  લીધી 6 વિકેટ 

વનડે રેંકિગમાં નંબર 1 બની  ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ