ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે નેપિયરમાં ત્રીજી T20 મેચ રમાઈ હતી

ન્યૂઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં જ 160 રનમાં ઓલઆઉટ થઈ હતી

 ટીમ ઈન્ડિયાએ 9 ઓવરમાં 4 વિકેટે 74 રન બનાવ્યા હતા

ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે આ મેચ ટાઈ થઈ 

ટીમ ઈન્ડિયા 1-0થી આગળ હોવાથી સિરીઝ પોતાના નામે કરી

આ મેચમાં પ્લેયર ઑફ ધ મેચ મોહમ્મદ સિરાજ રહ્યો

પ્લેયર ઑફ ધ સિરીઝ સૂર્યકુમાર યાદવ રહ્યો