ત્રીજી વનડેમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને આપ્યો 386 રનનો ટાર્ગેટ

Holkar Stadiumમાં ભારતીય ટીમનો આજે બીજો સૌથી મોટો સ્કોર બન્યો

2011માં આજ સ્ટેડિયમમાં ભારતીય ટીમે વનડેમાં ફટકાર્યા હતા 418 રન

 418નો સ્કોર વનડેમાં ભારતીય ટીમનો Holkar Stadiumમાં સૌથી મોટો સ્કોર છે

આજે 112 રન બનાવી શુભમન ગિલ આ લિસ્ટમાં ચોથા નંબર પર પહોંચ્યો 

101 રન બનાવી રોહિત આ લિસ્ટમાં પાંચમાં નંબર પર પહોંચ્યો  

વનડેમાં સૌથી વધારે સદી ફટકારવા મામલે રોહિત ત્રીજા ક્રમે પહોંચ્યો

ઓપનર તરીકે રોહિતની 28 સદી, સચિન બાદ રોહિત બીજા ક્રમે