હૈદરાબાદમાં રમાઈ હતી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડે

પ્રથમ બેંટિગ કરીને ભારતીય ટીમે આપ્યો હતો 350 રનનો ટાર્ગેટ

23 વર્ષીય શુભમન ગિલ બન્યો પ્લેયર ઓફ ધ મેચ 

149 બોલમાં ફટકાર્યા હતા 208 રન, બેવડી સદી ફટકારનાર 5મો ભારતીય બન્યો

કેપ્ટન રોહિતે 34 રન અને સૂર્યકુમારે 31 રન બનાવ્યા હતા

સિરાજે 10 ઓવરમાં 46 રન આપી  લીધી 4 વિકેટ 

કુલદીપ યાદવે 43 રન આપી લીધી  2 વિકેટ