ટીમ ઈન્ડિયાએ સુપર-12 મેચમાં ઝિમ્બાબ્વેને હાર આપી

ભારતે T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે

ટીમ ઈન્ડિયા 6 વર્ષે સેમિફાઈનલ રમશે

 છેલ્લે 2016ના T20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો

 પ્રથમ સેમીફાઈનલ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 9 નવેમ્બના રોજ 

બીજી સેમીફાઈનલ 10 નવેમ્બરના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 

 13 નવેમ્બરના રોજ મેલબર્નમાં ફાઈનલ રમાશે