IND vs AUS ટેસ્ટ મેચનો આનંદ માણશે PM મોદી

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવશે ભારત-ઑસ્ટ્રેલિયાના PM 

 અમદાવાદનું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે

સિરીઝ 9 ફેબ્રુઆરીથી શરુ થશે  પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાશે

આ પછી દિલ્હીમાં બીજી ટેસ્ટ મેચ રમાશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે છેલ્લી ટેસ્ટ મેચ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે છેલ્લી ટેસ્ટ મેચ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે છેલ્લી ટેસ્ટ મેચ