નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગ્સ 177 રનમાં જ સમેટાઈ ગઈ

લગભગ 6 મહિના પછી નાગપુર ટેસ્ટથી જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે

જાડેજાએ નાગપુર ટેસ્ટના પ્રથમ દાવમાં 22 ઓવર ફેંકી હતી 

જેમાં 47 રનમાં 5 વિકેટ લીધી હતી

 જાડેજાએ તેની ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત 5 વિકેટ લઈને અજાયબીઓ કરી હતી

ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ પાંચ,રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ

મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ એક-એક વિકેટ લીધી હતી

રવિન્દ્ર જાડેજા નવી હેરસ્ટાઈલ સાથે પણ જોવા મળ્યો હતો