દિલ્હીના ખેલાડી યશ ઢુલે રણજી ટ્રોફી ડેબ્યૂમાં સદી ફટકારી

Credit: Social media

યશ ઢુલની કપ્તાનીમાં ભારતીય અંડર-19 ટીમે વર્લ્ડ કપ પહેલા અંડર-19 એશિયા કપ પણ જીત્યો હતો

Credit: Social media

યશ  ઢુલે 150 બોલમાં113 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 18 ચોગ્ગા ફટકાર્યા હતા

Credit: Social media

 યશ ઢુલ ભારતને અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર પાંચમો કેપ્ટન બન્યો હતો

Credit: Social media

યશ  ઢુલ આઈપીએલ 2022માં દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમશે

Credit: Social media