ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે

25 નવેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝ રમશે

બાંગ્લાદેશ પ્રવાસ માટે નવી ટીમ ઈન્ડિયાની જાહેરાત

કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલની ટીમમાં વાપસી થઇ 

ભારત-બાંગ્લાદેશ વચ્ચે વન ડે અને ટેસ્ટ સીરીઝ ડિસેમ્બરમાં રમાશે

રવીન્દ્ર જાડેજા અને યશ દયાલ ટીમમાંથી બહાર