ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાશે

 આ મેચ 28 ઓગસ્ટ સાંજે 7 વાગ્યાથી રમાશે.

ભારતે સૌથી વધુ 7 વાર ટાઇટલ જીત્યું છે

ભારત 1984, 1988, 1990/91, 1995, 2010, 2016 એશિયા કપમાં ચેમ્પિયન રહ્યું 

  એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને થશે

ટૂર્નામેન્ટની તમામ મેચનું આયોજન દુબઈ અને શારજાહમાં થશે

 એશિયા કપની ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે