T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
T20 વર્લ્ડ કપનો પ્રારંભ 16 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયામાં શરૂ થશે
ભારતીય ટીમ પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવા ઊતરશે
સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે
હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે
ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કપ્તાન રોહિત શર્મા, ઉપ-કપ્તાન કે.એલ રાહુલ
ભારતીય ટીમ રોહિત શર્મા , કેએલ રાહુલ , વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રિષભ પંત,દિનેશ કાર્તિક ,હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
ટી-20 વર્લ્ડ કપમાં સ્ટેન્ડબાય ખેલાડીઓ મોહમ્મદ શમી શ્રેયસ અય્યર રવિ બિશ્નોઈ દીપક ચહર