27 August 2025

ના હોય! ભારતના આ રાજ્યમાં હવે કચરો આપશો તો ભરપેટ જમવાનું મળશે

ભારતમાં એક રાજ્ય એવું છે કે, જ્યાં તમે કચરો આપીને જમવાનું જમી શકો છો.

કચરો આપો અને જમો

આશ્ચર્યજનક વાત એ છે કે, ભારતમાં આવેલ આ કાફેએ એક ખાસ પગલું ભર્યું છે.

ખાસ પગલું

ભારત સ્થિત આ કાફે 'ગાર્બેજ કાફે' તરીકે પ્રખ્યાત છે. વાસ્તવમાં, આ પહેલ વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી.

'ગાર્બેજ કાફે'

આ કાફેમાં એક કિલો (1000 ગ્રામ) પ્લાસ્ટિક આપવા પર એક ફૂલ ડિશ ભોજન આપવામાં આવે છે. 

ફૂલ ડિશ ભોજન

વધુમાં, અડધો કિલો (500 ગ્રામ) પ્લાસ્ટિક આપવા પર વડાપાંવ કે સમોસા જેવો નાસ્તો આપવામાં આવે છે.

વડાપાંવ કે સમોસા

કાફેના આ પગલાથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતા પ્લાસ્ટિકને સરળતાથી એકત્રિત કરી શકાય છે અને રિસાયક્લિંગ માટે મોકલી શકાય છે.

રિસાયક્લિંગ

ગરીબીને કારણે ઘણા દિવસો સુધી ભૂખ્યા સૂતા લોકો માટે આ કાફે કોઈ ચમત્કારથી ઓછો નથી.

કોના માટે ખાસ છે આ 'કાફે'?

'ગાર્બેજ કાફે' છત્તીસગઢના અંબિકાપુર શહેરમાં આવેલું છે. આ પહેલ અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી.

'ગાર્બેજ કાફે' ક્યાં આવેલ છે?