T20 World Cupમાં ભારતનું શેડ્યુલ જુઓ
ભારત Vs પાકિસ્તાન – 23 ઓક્ટોબર, 13:30 IST, મેલબોર્ન
ભારત Vs રનર-અપ (ગ્રુપ A) – 27 ઓક્ટોબર, 12:30 IST, સિડની
ભારત Vs દક્ષિણ આફ્રિકા – 30 ઓક્ટોબર , 16:30 IST, પર્થ
ભારત Vs બાંગ્લાદેશ – 2 નવેમ્બર, 13:30 IST, એડિલેડ
ભારત Vs વિજેતા (ગ્રુપ બી) – 6 નવેમ્બર, 13:30 IST, મેલબોર્ન
આ તમામ મેચ બાદ ભારત સેમીફાઈનલ અને ફાઈનલ મેચ રમી શકે છે.