હવે પોસ્ટ ઓફિસ પણ મ્યુચ્યુઅલ ફંડ વેચશે

24 August, 2025

આ પહેલ 22 ઓગસ્ટ 2025થી શરૂ થઈ છે અને 21 ઓગસ્ટ 2028 સુધી માન્ય રહેશે.

નાના શહેરો અને ગામડાઓના લોકો સુધી રોકાણની પહોંચ વધારાશે.

એક લાખ પોસ્ટમેન અને ગ્રામીણ પોસ્ટલ કર્મચારીઓને તાલીમ મળશે.

પહેલ ચાર રાજ્યો – બિહાર, ઓડિશા, આંધ્રપ્રદેશ અને મેઘાલયથી શરૂ થશે.

SIP જેવી યોજનાઓ હવે પોસ્ટ ઓફિસ મારફતે સરળતાથી ઉપલબ્ધ થશે.

રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.