ચીત્તો

દિપડો

જેગુઆર

ચિત્તો, દિપડો, વાઘ, જેગુઆરને ઓળખવામાં લોકો કન્ફ્યૂઝ થાય છે

ચિત્તા જેવી દેખાતી દુનિયાભરમાં લગભગ આઠ બિલાડીઓ છે

ચિત્તો, દિપડો, જેગુઆર, વાઘ એકબીજાથી ઘણા અલગ હોય છે

આંખો નીચેથી મોં સુધી કાળા રંગની લાઈન હોય છે

ચીત્તો

શરીરમાં ફૂલના પાંખડી જેવા સ્પોટ હોય છે, સાથે જ શરીર નાનું હોય છે

દિપડો

વાઘના શરીર પર લાંબી લાંબી પીળી અને નારંગી લાઈનો હોય છે

વાઘ

જેગુઆર 6 ફૂટ લાંબા હોય છે, તેમની પૂછડી 3 ફૂટની હોય છે

જેગુઆર