ભારત મોટાભાગે રશિયા પાસેથી તેલ, ગેસ અને કોલસાની આયાત કરે છે.

યુક્રેન-રશિયા વિવાદ વધતાં  ભારતને પણ અસર થશે.

રશિયા ભારતની કોલસાની આયાતમાં 1.3 ટકા યોગદાન આપે છે.

ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયાનું યોગદાન 1% છે.

રશિયાની કુદરતી ગેસની નિકાસમાં ભારત 0.20 ટકા યોગદાન આપે છે.

ચીનની તેલની આયાતમાં રશિયા બીજા ક્રમે છે.

રશિયા ચીનનો ત્રીજો સૌથી મોટો ગેસ સપ્લાયર છે.

રશિયા ચીનનો બીજો સૌથી મોટો કોલસાનો સપ્લાયર છે.