ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાસે 7મી વખત Women's Asia Cupચેમ્પિયન બનવાની તક
એશિયા કપની સેમિફાઈનલમાં ભારતે થાઈલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો
મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા પાંચમી વખત આમને-સામને
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપની ફાઈનલમાં 8મી વાર પહોંચી
6 વાર એશિયા કપની ચેમ્પિયન બની છે
ભારતે 2004,2005,2006,2008,2012 અને 2016માં સતત 6 વખત એશિયા કપ જીત્યો
ઓપરનર શેફાલી વર્માએ ટીમને સારી શરૂાઆત અપાવી હતી