ઉત્તર ભારતમાં થઈ રહી છે ભારે બરફ વર્ષા

ઉત્તર ભારતમાં સ્થિત છે ભારતના સૌથી જાણીતી મંદિરો 

બરફ વર્ષાને કારણે બંધ છે બદ્રીનાથ અને કેદારનાથ મંદિર 

બંને મંદિરોની આસાપાસ જોવા મળી બરફની ચાદર 

બરફ વર્ષાને કારણે જોવા મળ્યા મનમોહક દ્રશ્યો 

બરફ વર્ષાને કારણે ભક્તો માટે બંધ રહેશે બંને મંદિરો 

કેદારનાથ મંદિરના કેટલાક વીડિયો આવ્યા સામે